...

2 views

તમારું બાળપણ અમને ગમ્યું
"આમ અમારા પલવનાં છેડે તમારું મ્હોં લૂછવું અમને ગમ્યું;
એટલે જ તો પહેરવેશમાં અમને ' ઓઢણું ' ગમ્યું,
આમ તો આધુનિક પહેરવેશ ઘણાં છે દુનિયામાં; પણ તમારું બાળપણ વિસરાવવું અમને ના ગમ્યું,
' કેવલ ' એટલે જ તો પહેરવેશમાં અમને ' ઓઢણું ' ગમ્યું. "- ભૂમિ
© no