...

3 views

હું અને તું
જ્યારે તું મારી નજર ની સામે હોય,
ત્યારે હું કશું બોલી નથી શકતી,
તારા વિશે વિચાર્યા વગર મારી રાત નથી વિતતી,
તારી યાદો તારા શબ્દો ને હું ભૂલી નથી શકતી,
તું મળવા આવ ત્યારે કહેવું છે ઘણું,
પણ હું તને મારી આંખો માં ભર્યાં સિવાય,
બીજું કાંઈ બોલી નથી શકતી.
-અનાશિન:™
૨૨/૦૩/૨૩
© -અનાશિન:™