...

5 views

એનું તે જતું રહેવુ.
તે એનું બાહાના કરી છોડી ને જતુ રહેવું,
મારુ તેના ફોન-મેસેજ નુ વાટ જોતુ રહેવું

વારંવાર ફોન જોઈ પોતાને અહેસાસ અપાવું
આજે નહિ તો કાલે તો આવશે,
એના બોલેલા મીઠાં બોલ પર વિશ્વાસ છે
આજે નહિ તો કાલે તો બોલશે.

તેનું આમ અચાનક જતુ રહેવું,
છે મારા માટે ખૂબ જ અઘરું.

ના રહેવાતું ના કહેવાતું એને આ વાત
રડે છે આ હૃદય મારું કેમ ના સમજે તુ આ વાત.

અજાણી હું મારા ભુલથી તો પણ માફી માંગુ છું મારા ભુલ ની.
માફ કરી દે કરું છું હું પ્રેમ તને અનંત કાળ થી.

Miss you so much ☹️



© black Rose