...

6 views

અર્પણ
આ ખાલી સ્નેહ નથી છે મારું સમર્પણ,
એટલે જ ક્ષણે ક્ષણે છે તમને અર્પણ,
શ્વાસ આ તમારા નામના જ લેવાય છે,
પણ તમને ક્યાં કશું કેવાય છે?
© -અનાશિન:™

Related Stories