...

2 views

મહાભારતનો સાર
*૫ લાખ શ્લોકના મહાભારતનો સાર માત્ર ૯ લીટીમાં સમજી લો...*
🌺🌹🌸🌺🌹🌸🌹

તમે હિન્દૂ હો કે કોઈપણ,
તમે સ્ત્રી હો કે પુરુષ,
તમે ગરીબ હો કે તવંગર,
તમે દેશમાં હો કે વિદેશમાં,
*ટૂંકમાં, જો તમે માણસ હો તો*
અહીં નીચે લખેલ બાબત સમજીને વાંચો, વાંચીને સમજો
*મહાભારતમાંથી શોધેલ અમૂલ્ય ૯ મોતી*

🙏 ૧) સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર તમારો જો સમયસર અંકુશ નહિ હોય તો, જીવનમાં છેલ્લે તમે નિઃસહાય થઈ જશો.
*-કૌરવો*

🙏 ૨) તમે ગમે તેટલા બલવાન હો પણ તમે અધર્મનો સાથ આપશો તો, તમારી શક્તિ, અસ્ત્ર-શસ્ત્ર, વિધા, વરદાન, બધું જ નકામું થઈ જશે.
*- કર્ણ*

🙏 ૩) સંતાનોને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો કે,, વિધાનો દુરૂપયોગ કરીને સર્વનાશ નોતરે.
*- અશ્વસ્થામા*

🙏 ૪) ક્યારેય કોઈને એવાં વચન ના આપો કે, જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે.
*- ભીષ્મપિતા*

🙏 ૫) સંપત્તિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ, અને દુરાચારીઓનો સથવારો, અંતે સર્વનાશ નોતરે
*- દુર્યોધન*

🙏 ૬) અંધ વ્યક્તિ... અર્થાત્...સ્વાર્થઅંધાન્ધ, વિત્તાંઘ, મદાંઘ, જ્ઞાનાન્ધ, મોહાન્ધ અને કામાંધ વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન ના સોંપવું જોઈએ. નહીં તો તે સર્વનાશ નોતરશે.
*- ધૃતરાષ્ટ્ર*

🙏 ૭) વિધાની સાથે વિવેક હશે તો, તમે અવશ્ય વિજ્યી થશો.
*- અર્જુન*

🙏 ૮) બધા સમયે- બધી બાબતોમાં છળકપટથી તમે બધે, બધી બાબતમાં, દરેક વખત સફ્ળ નહીં થાવ.
*- શકુનિ*

🙏 ૯) જો તમે નીતિ- ધર્મ-કર્મ સફ્ળતા પૂર્વક નિભાવશો તો... વિશ્વની કોઈ પણ શક્તિ, તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે,
*- યુધિષ્ઠિર*

🙏🌹😊🙏🌹😊🙏🌹

👌💐👌💐👌💐👌

*આ લેખ બધાને કામ લાગે તેવો છે માટે કૃપયા આ પોસ્ટમાં કોઈપણ ફેરફાર કર્યા વગર સૌને ખાસ SHARE કરજો હો।..*

*सर्वे भवन्तु सुखिनः - सर्वे सन्तु निरामयाः ।* 🙏🕉
© 🄷 𝓭𝓪𝓵𝓼𝓪𝓷𝓲𝔂𝓪